દિલ્હી હિંસા મુદ્દે સુનાવણી કરનારા હાઈકોર્ટના જ્જ એસ.મુરલીધરની બદલી

delhi violence case hearing judge justice muralidhar transfer punjab and haryana high court delhi hinsa mude sunavani karnara highcourt na judge s muralidhar ni badli

થોડા દિવસોથી દેશની રાજધાનીમાં થયેલી હિંસાને લઈ દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે મહત્વની સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જસ્ટિસ એસ.મુરલીધરનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. બુધવારે તેમને આ મામલાની સુનાવણી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચને સોંપવામાં આવી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  JNUSU અધ્યક્ષ આઈશી ઘોષની સામે FIR દાખલ, સર્વર રૂમમાં તોડફોડ કરવાનો આરોપ

રાષ્ટ્રપતિ ભવનથી જસ્ટિસ એસ.મુરલીધરના ટ્રાન્સફરની સૂચના પણ જાહેર કરી દીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની સાથે ચર્ચા કર્યા પછી જસ્ટિસ એસ.મુરલીધરનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કર્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  3 હજાર સેટેલાઈટ્સ દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે એમેઝોન

મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની 12 ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ.મુરલીધરનું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફરની ભલામણ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતના બજેટને લઈને વિપક્ષે શું આપી પ્રતિક્રિયા?, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments