દિલ્હી હિંસા મામલે કોંગ્રેસ આક્રમક, સંસદમાં વિરોધ સાથે માગશે અમિત શાહનું રાજીનામું

Gujarat: BTP in contact with both BJP and Congress ahead of Rajya Sabha polls today Rajyasabha Polls pehla mota samachar BTP Congress ane BJP bane na sampark ma

દિલ્હી હિંસાનો મુદો સંસદમાં ગૂંજી શકે છે અને અમિત શાહના રાજીનામાની પણ માગણી વિપક્ષ કરી શકે તેવી માહિતી મળી રહી છે. ખાનગી સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ આક્રમક રીતે ભાજપને સંસદમાં ઘેરી શકે છે અને દિલ્હી હિંસામાં કેન્દ્ર સરકારની જ નિષ્ફળતા છે તેવું કહીંને અમિત શાહનું રાજીનામું માગી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO:ખેડૂતોની સરકાર સમક્ષ પાક સહાય માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવાની માગ

delhi-violence-congress-parliament-budget-session-adhir-ranjan-chowdhury

આ પણ વાંચો :   અમદાવાદ: ઉમિયાધામમાં સર્જાયો રેકોર્ડ, 110 મિનિટમાં 136 કરોડ રૂપિયાનું દાન એકત્રીત થયું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજને કહ્યું કે દિલ્હીં હિંસાનો મુદો કોંગ્રેસ પુરી તાકાતથી ઉઠાવશે. આ ઉપરાંત તેઓ સવાલ ઉઠાવશે કે દિલ્હીમાં હિંસા થઈ કેવી રીતે? આ મુદે કોંગ્રેસ બંને સદનમાં પ્રસ્તાવ પણ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને તેના લીધે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી શકે છે.

READ  2019 ચૂંટણીઃ છઠ્ઠા ચરણમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન તો બીજી તરફ બંગાળમાં હિંસાનો માહોલ, ભાજપ કાર્યકરની હત્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસ નેતા અધિર રંજને કહ્યું કે અમે અમિત શાહના રાજીનામાની પણ માગણી કરીશું. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોંગ્રેસ આ મુદો ઉઠાવશે અને સરકારની પાસેથી જવાબની માગણી કરશે. આ ઉપરાંત કોંગ્રેસે ભાજપને રાજધર્મ યાદ અપાવ્યો.

 

Oops, something went wrong.
FB Comments