દિલ્હી હિંસા: પોલીસે 250 લોકોની સામે FIR જ્યારે 903 લોકોની કરી ધરપકડ

delhi-violence-death-Police Arrested 903 people while Fir Against 250 people delhi police hinsa ma kri karyavaahi

દિલ્હી હિંસાના દેશભરમાં ભારે પડઘા પડ્યા છે અને પોલીસ દ્વારા ઉપદ્રવીઓને ઝડપી લેવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દિલ્હીમાં 41 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 250 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાતં દિલ્હીમાં હથિયારો પણ ભીડે ચલાવ્યા હતા અને તેને લઈને 40 આરોપીઓની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોળી વાગવાથી ઘણાં લોકોના મોત નીપજ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીની હિંસા માટે ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર: સોનિયા ગાંધી

uttar pradesh high alert in up after delhi violence yogi government sent senior officers to districts delhi hinsa bad aa rajya ma high alert mokalva ma aavya senior adhikario

આ પણ વાંચો :  ઈલાજ નહીં સીધું જ મોત! આ દેશમાં કોરોના વાઈરસના દર્દીને ગોળી મારવાનો આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

903 લોકોની પોલીસે કરી ધરપકડ
દિલ્હી હિંસામાં પોલીસ સતત કાર્યવાહી કરી છે અને આરોપીઓની ધરપકડ કરી રહી છે. કોર્ટે વીડિયોના આધારે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે જેને લઈને અત્યારસુધીમાં 903 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ આપનારા 13 કેસમાં પણ પોલીસે કાર્યવાહી કરી છે. સાઈબર સેલની મદદ લેવામાં આવી રહી છે જેથી વધારે ઉપદ્રવીઓને ઝડપી શકાય અને તેની સામે કાર્યવાહી થઈ શકે.

READ  હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈનની શોધખોળ પણ પોલીસે આદરી છે. દિલ્હી હિંસામાં તેનું નામ આવ્યા બાદ ભારે રાજનીતિક વિવાદ ઉભો થયો છે. દિલ્હીના ખજૂરી વિસ્તારમાં તાહિરના ઘરની બહાર પોલીસને તૈનાત કરવામાં આવી છે.

 

Oops, something went wrong.
FB Comments