દિલ્હીની હિંસા માટે ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર: સોનિયા ગાંધી

delhi violence mate HM Amit shah javabdar: Sonia Gandhi

દિલ્હી હિંસાને લઈ કોંગ્રેસ વર્કીગ કમેટીની બેઠક આજે યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજર રહ્યા. બેઠકમાં હિંસા દરમિયાન મોત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Image result for delhi violence

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બેઠક પછી મીડિયા સાથે વાતચીત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીની હાલની સ્થિતી ચિંતાજનક છે. એક ષડયંત્ર હેઠળ સ્થિતી બગડી, ભાજપ નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યા. ચૂંટણી દરમિયાન નફરત ફેલાવી. દિલ્હીની સ્થિતી માટે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર છે. ગૃહપ્રધાન અમિત શાહે રાજીનામું આપવું જોઈએ.

READ  VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન પદની કરી ઓફર, શિવસેના 2.5 વર્ષ માટે CM પદને લઈને અડગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂછ્યુ કે રવિવારે ગૃહપ્રધાન અમિત શાહ ક્યાં હતા અને શું કરી રહ્યા હતા? હિંસાવાળી જગ્યા પર કેટલી પોલીસ ફોર્સ લાગી? બગડતી સ્થિતી પછી પણ સેનાને કેમ તૈનાત કરવામાં ના આવી? દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શું કરી રહ્યા હતા?

READ  ભાજપ નેતાઓથી જ સોશિયલ મીડિયા પર ઘેરાઇ રહી છે સરકાર- ઉકળાટ કે નારાજગી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દિલ્હી હિંસા પર સુપ્રીમ કોર્ટે પોલીસને લગાવી ફટકાર, આગામી સુનાવણી 23 માર્ચના રોજ થશે

 

Oops, something went wrong.
FB Comments