દિલ્હી હિંસામાં માર્યા ગયેલાં IB અધિકારીના પરિવારને કેજરીવાલ સરકાર આપશે 1 કરોડ રુપિયા

delhi-violence-state-government-will-give-1-crore-honor-amount-to-family-of-ib-officer-ankit-sharma-

દિલ્હી હિંસા માર્યા ગયેલાં આઈબી અધિકારીના પરિવારને રાજ્ય સરકારે એક કરોડની રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતક અંકિત શર્માના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી પણ આપવામાં આવશે તેવી જાહેરાત કેજરીવાલ સરકારે કરી છે. અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ આ અંગે ઘોષણા કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  Nirbhya Case : દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, જલદી થઈ શકશે ફાંસી

READ  ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે અંકિત શર્મા આઈબીના જાબાંજ અધિકારી હતા. રમખાણમાં તેની હત્યા કરવામાં આવી. દેશને તેમની પર ગર્વ છે. દિલ્હી સરકારે નક્કી કર્યું કે તેમના પરિવારને 1 કરોડની સન્માન રાશિ અને તેના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

READ  બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના હોવાની પુષ્ટી, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આઈબી ઓફિસર અંકિત શર્મા પોતાના પરિવારની સાથે દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં રહેતાં હતા. ત્યાં રમખાણ થયા હતા અને તે હિંસામા અંકિત શર્માની પણ હત્યા કરી દેવાઈ હતી. 26 ફેબ્રુઆરીના રોજ એક નાળામાંથી અંકિત શર્માની લાશ મળી આવી હતી.

 

Oops, something went wrong.
FB Comments