ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, જુઓ VIDEO

દિલ્હીની મહિલા દ્વારા IAS ગૌરવ દહિયા સામે ફરિયાદ કરવામાં આવી છે તો દિલ્હીની મહિલા વિરુદ્ધ ગૌરવ દહિયાએ પણ ફરિયાદ નોંધાવી છે. ગૌરવ દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ અંગે મહિલા અને IAS ઓફિસરે સામ-સામે કરી ફરિયાદો કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Gujarat Civic Polls : Bhupendrasinh Chudasama Casts His Vote - Tv9 Gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોકસભામાં પાસ થયું એક એવું બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ, જાણો આ ખતરનાક બિલની ખતરનાક વાતો

બન્ને પક્ષોની ફરિયાદ જિલ્લા પોલીસ વડાને મળી ગઈ છે અને સેક્ટર-7ના પોલીસ સ્ટેશનને આ બાબતે તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. ભોગ બનનાર મહિલા દ્વારા અન્ય મહિલાઓ સાથે પણ આ પ્રકારની છેતરપીંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહિલાને સોફ્ટડ્રિંક પીવડાવી બેભાન કરી ફોટા-વીડિયો ઉતાર્યાના આક્ષેપો તથા મારી નાખવાની ધમકી આપવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

READ  LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments