VIDEO: ડેન્ગ્યુનો કહેર યથાવત, દાહોદમાં 11 દિવસમાં 24 લોકો ડેન્ગ્યુના ભરડામાં

Dengue fever outbreaks in Dahod, 24 cases reported in 11 days

દાહોદ જિલ્લામાં ડેન્ગ્યુ બેકાબૂ બન્યો છે. ત્યારે કસ્બા અને ઘાંચીવાડ વિસ્તારમાં 11 દિવસમાં 24 લોકો ડેન્ગ્યુના ભરડામાં આવ્યાં છે. જ્યારે દાહોદ શહેર સિવાય સમગ્ર જિલ્લામાં પણ ડેન્ગ્યુના 136 દર્દી નોંધાયા છે.

આ પણ વાંચો: VIDEO: રાજ્ય પર ‘મહા’નો ખતરો, જુઓ ‘મહા’ વાવાઝોડાનું LIVE લોકેશન

આ વિસ્તારમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. બીજી તરફ તંત્ર ડેન્ગ્યુને કાબૂ કરવામાં નિષ્ફળ નિવડ્યું છે. જેના કારણે રોજ ડેન્ગ્યુનો આંક વધી રહ્યો છે. અને લોકોમાં ડેનગ્યુનો ફફડાટ જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  Aravalli: 14 kids hospitaliesed after Rubella vaccination