જામનગરમાં ઓક્ટોબરના 12 દિવસમાં કુલ 546 ડેન્ગ્યૂના કેસ નોંધાયા, જુઓ VIDEO

જામનગરમાં રોગચાળાએ માથું ઉંચક્યુ છે. જામનગરમાં ડેન્ગ્યૂના વધુ 44 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. જેને પગલે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જરૂરી સવલતો, સ્ટાફ અને 50 લાખની ગ્રાન્ટ ફાળવી છે. ઓક્ટોબરના 12 દિવસમાં કુલ 546 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. બે માસમાં કુલ 10 લોકોના ડેન્ગ્યુના કારણે મોત થયા છે. રોગચાળો ફેલાતા રાજ્ય સરકાર સક્રિય થઈ છે. વધતા રોગચાળાને કાબૂમાં લેવા રાજ્ય સરકારે 50 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવી છે. રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી.જી હોસ્પિટલની મુલાકાત લીધી અને રોગચાળા પર કાબુ મેળવવા માટે જરૂરી તમામ પગલા લેવા સરકાર કટીબધ્ધ હોવાની ખાતરી આપી.

READ  કેન્દ્રમાં જંગી બહુમત બાદ ભાજપના મંત્રી ફોર્મ્યુલાના કારણે નીતિશ કુમાર બાદ શિવસેના પણ BJPથી નારાજ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાની ડીસા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Gujarat Civic Polls : Congress Leader Bharatsinh Solanki Cast His Vote - Tv9 Gujarati

 

FB Comments