વિઝા મેળવવા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ કરવું પડ્યું ટ્વીટ, જાણો પછી શું થયું?

ભારતની સ્ટાર શટલર સાયલા નેહવાલે એક વાતને ફરિયાદ કરી છે. તેઓઓ ટ્વીટરના માધ્યમથી દેશની સરકારને જલદી વિઝા અપાવવા માટે માગણી કરી છે. આગળના અઠવાડિયે ડેન્માર્ક ઓપન તે ભાગ લેવા જઈ રહી છે અને વિઝા હજુ પ્રોસેસિંગમાં હોવાથી તેને ટ્વીટ કરીને ફરીયાદ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : અલકાયદાનો ખૂંખાર આતંકી આસિમ ઓમર ઠાર, ભારત માટે હતો મોટો ખતરો

સાયનાએ વિદેશ મંત્રી જયશંકરને ટેગ કરીને કહ્યું કે મારા અને મારા ટ્રેનરના ડેનમાર્ક જવા માટે વિઝાના સંબંધમાં તમને અનુરોધ છે કે મારે આગળના અઠવાડિયે ઓડેન્સે ખાતે ટુર્નામેન્ટ રમવાનો છે. હજુપણ અમારા વિઝા બન્યા નથી જ્યારે મેચ આગળના મંગળવારથી શરુ થઈ રહ્યાં છે.

READ  રામ મંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ...આ તારીખે SC સંભળાવશે ચુકાદો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સાયનાની સાથે પી.વી.સિંધુ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આમ ડેન્માર્કના વિઝાને લઈને કોઈ વિશેષ કાર્યવાહી ન થતા સાયનાએ ટ્વીટ કરીને મદદ માગી છે. આ ટ્વીટ બાદ વિભાગ હરકતમાં આવ્યો હતો અને વિઝા આપી દેવાયા છે.

READ  ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચ્યા, જુઓ VIDEO

 

Article 14 does not stop making of any law based on reasonable classification: Amit Shah| TV9News

FB Comments