યસ બેંકને કેવી રીતે બચાવશે સરકાર? નાણા મંત્રી નિર્મલા સિતારમણે આપી જાણકારી

Deposits, liabilities will not be affected, says FM Nirmala Sitharaman on Yes Bank

જે રીતે યસ બેંક પર સંકટ તોળાયું છે તે બાદ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કેવી રીતે બેંકને ફરીથી પાટા પર લાવશે? યસ બેંકના સૌથી વધારે ગ્રાહકો કોર્પોરેટ છે અને તેના લીધે મોટી લોન વસૂલવામાં બેંક નિષ્ફળ ગયી છે. યસ બેંક સૌથી ઓછા વ્યાજદરે લોન આપવા માટે જાણીતી છે પણ પૈસા પરત ના મળ્યા હોવાથી બેંકની મુશ્કેલી વધી છે. જે મોટા કોર્પોરેટર્સને બેંક દ્વારા લોન આપવામાં આવી છે તે દેવાળું ફૂંકી રહ્યાં છે અને તેના લીધે વસૂલી શક્ય નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડેનમાર્કના અરબપતિના ત્રણ બાળકોના શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટમાં મોત, વેકેશન માણવા માટે ગયા હતા શ્રીલંકા

Share market update: Bank shares tumble; Yes Bank tanks 25% shate market ma jordar kadako yes bank ma share ma 25% no ghatado

આ પણ વાંચો :   પંચમહાલ: યુવતીએ પ્રેમીની મંગેતરને માર્યા છરીના ઘા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સરકારે શું બનાવ્યો પ્લાન?
સરકારે યસ બેંકને ફરીથી પાટા પર લાવવાની કમાન સ્ટેટ બેંકના હાથમાં સોંપી છે. એટલે યસ બેંકની 49 ટકા સુધીની ભાગીદારી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખરીદશે. તેના લીધે ફરીથી યસ બેંકને વેગ મળશે અને તેનું સંચાલન પણ અડધી ભાગીદારી એસબીઆઈ પાસેથી હોવાથી યોગ્ય રીતે થઈ શકશે.

READ  ચૂંટણી પ્રચારની નવી રીતોના મામલે કોંગ્રેસ રહી પાછળ ભાજપે અપનાવ્યો નવો કીમિયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આરબીઆઈ દ્વારા યસ બેંકના નિર્દેશક મંડળને વિખેરી દેવાયું છે અને તેના એડમિનિસ્ટ્રેટરની નિમણૂંક કરવામાં આવી છે. સુપરસીડ કરી દેવાથી હવે લોકો એક મહિનામાં 50 હજાર જ રુપિયા યસ બેંકના ખાતામાંથી ઉપાડી શકશે. જો કે નિર્મણા સિતારમણે બાહેંધરી આપી છે કે તમામ ખાતાધારકોના રુપિયા સુરક્ષિત છે.

READ  'ચોકીદાર ચોર હે' પર રાહુલ ગાંધીએ કહ્યું કે , મેં સુપ્રીમ કોર્ટ પાસે માફી માંગી, ભાજપ પાસે નહી

 

Oops, something went wrong.
FB Comments