ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યો સંવાદ

Deputy Chief Minister Nitin Patel talks with students mplicate in China through Tv9

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે Tv9ના માધ્યમથી નીતિન પટેલે વાત કરી છે. અને વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યા જણાવી હતી. જેના નિવારણ માટે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશ્વાસન આપ્યું હતું. Tv9ના માધ્યમથી ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ કે બાળકોની વાતને ધ્યાનમાં લેવાઈ છે.

આ પણ વાંચોઃ PM મોદીના સલાહકાર પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે JDU પાર્ટીમાંથી બહાર કર્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાંધીનગર: સેક્ટર-25માં રહેતાં વેપારીનું અપહરણ! ધંધાની અદાવતમાં અપહરણ થયાની આશંકા

 

 

ચીનમાં કોરોના વાયરસે ફફડાટ ફેલાવ્યો છે. ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે તંત્ર એલર્ટ થયું છે. અને ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ હેઠળ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કંટ્રોલ રૂમે તમામ જિલ્લા કલેકટર પાસેથી માહિતી માગી છે. અને ચીનમાં રહેતા લોકોની માહિતી એકઠી કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સાથે જ સરકારે ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અને અત્યાર સુધીમાં 93 લોકોએ આ કંટ્રોલ રૂમનો સંપર્ક પણ કર્યો છે.

READ  ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments