VIDEO: કમોસમી વરસાદથી પાકનું નુકસાન અને પાક વીમા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન

રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને થયેલા નુકસાન અને પાક વીમા અંગે ચર્ચા કરવા માટે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસ્થાને એક બેઠક મળી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી અને તેમાં પાક વીમા માટે નુકસાનીનો સરવે ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશ અપાયો હોવાની માહિતી મળી છે.

પાક વીમા મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન#Tv9News #Gujarat #NitinPatel

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, ८ नोव्हेंबर, २०१९

આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસનું મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ :હોસ્પિટલના ઉદ્ધાટન કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગેરહાજર રહેતાં નવા તર્કવિતર્ક શરૂ, પરંતુ હકીકત છે કંઇક અલગ

આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કૃષિપ્રધાન આર.સી. ફળદુની સાથે મુખ્ય સચિવ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અને કૃષિ વિભાગના ડિરેક્ટર પણ બેઠકમાં હાજર રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments