નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનું ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન, વેરિફિકેશન જરૂરી નથી

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાતમાં આપી હોય તેમને આગળ ભણવા માટે ડોમિસાઇલ વેરિફિકેશન કરવાની જરૂર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક જ દિવસમાં આપ્યા 2 મોટા નિવેદન, કોંગ્રેસ નેતાના કર્યા વખાણ!

જેના કારણે ગુજરાતમાં ભણી રહેલા અન્ય રાજ્યના દર 10 હજાર વિદ્યાર્થીઓમાંથી 8 હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઇલ વેરિફિકેશનની જરૂર નહી પડે. સાથે જો તક્લીફ જણાશે તો સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. નીતીન પટેલના આ નિવેદનથી ડોમિસાઇલ વેરિફિકેશન માટે કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ ધક્કા ખાતા વિદ્યાર્થીઓને રાહત મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું...નીતિન ભાઈ મુંજાતા નહીં..હું તમને ટેકો આપવા આવ્યો છું

 

FB Comments