રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યા છે: DyCM નીતિન પટેલ

Authority taking steps to control coronavirus cases in Ahmedabad Dy CM Nitin Patel

અમદાવાદની હિંસા પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યાં છે. રાજ્યમાં કાશ્મીર પેટર્નથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો કોઈ દિવસ નથી જોવા મળ્યા, સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આક્ષેપ કર્યો કે ગુજરાતનો માહોલ બગાડવા પાછળ રાજકીય લોકોની ભૂમિકા છે.

READ  સૌથી તાકાતવાર દેશ અમેરીકાના ચૂંટણી ખર્ચ કરતાં પણ ભારતની લોકસભા 2019ની ચૂંટણીમાં વધારે ખર્ચ થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments