નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, 1200 બેડની હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. અચાનક લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત. 1200 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતુ. સારવાર લેતા દર્દીઓ સાથે પણ વાત કરી હતી અને સારવાર બાબતે માહિતી મેળવી હતી. તમામ વિભાગો દ્વારા આપવામાં આવતી સારવાર વિશે માહિતી મેળવી હતી. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પણ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સાથે મહિતી આપતા જોવા મળ્યાં હતા.

READ  રાજ્યસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ, આર.સી.ફળદુએ પ્રથમ મતદાન કર્યુ

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં વાતાવારમાં આવ્યો અચાનક પલટો, વરસાદી માહોલમાં લોકોને ગરમીથી મળી રાહત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments