દેશમાં કોરોનાના કેસની સંખ્યા 400ની નજીક પહોંચી, 10થી વધારે રાજ્ય પુરી રીતે બંધ

desh ma corona na case ni sankhya 400 ni najik pohnchi 10 thi vadhare rajya puri rite bandh

દેશભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દર્દીઓની સંખ્યા 400ની નજીક પહોંચી ચૂકી છે. કોરોનાની ચપેટમાં આવીને અત્યાર સુધી 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. માત્ર 24 કલાકમાં 50થી વધારે નવા કેસ સામે આવ્યા છે.

Image result for corona cases in india

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મૂ-કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી લોકડાઉન છે. તે સિવાય ઉત્તરપ્રદેશના 16 જિલ્લાને પણ 25 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 400ની નજીક પહોંચી ચૂકી છે, જેમાંથી 354 કેસ એક્ટિવ છે. 28 દર્દી સારા થઈ ચૂક્યા છે.

READ  ગુજરાતના અધિકારીઓ બન્યા બેફામ? તલાટીના ભ્રષ્ટાચારનો VIDEO થયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોરોનાના કેસ આંધ્રપ્રદેશમાં 1, બિહારમાં 3, છત્તીસગઢમાં 1, ચંદીગઢમાં 6, દિલ્હીમાં 26, ગુજરાતમાં 18, હરિયાણામાં 23, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મૂ કાશ્મીરમાં 4, કર્ણાટકમાં 26, કેરળમાં 67, લદ્દાખમાં 13, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 74, ઓડિશામાં 2, પંજાબમાં 13, રાજસ્થાનમાં 25, તમિલનાડુમાં 7, તેલંગાણામાં 27, ઉત્તરપ્રદેશમાં 29, ઉત્તરાખંડમાં 4 અને પશ્વિમ બંગાળમાં 7 કેસ સામે આવ્યા છે.

READ  મહારાષ્ટ્રમાં ભાજપ માટે ફરી એક મુશ્કેલી, પાર્ટીમાં થઈ શકે છે બળવો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો મેડીકલ સ્ટોર માટે આદેશ: આ બે અગત્યની દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર આપવી નહીં

 

Oops, something went wrong.
FB Comments