દેશમાં કોરોના વાયરસના 4289 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

Gujarat ma corona na vadhu 45 case nodhaya ahmedabad ma nava 31 case

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 4,289એ પહોંચી છે. જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 3,843 છે અને સાજા થયેલા લોકોની સંખ્યા 328 છે.

One more woman tests positive for coronavirus in Ahmedabad

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 748 છે. જેમાંથી 647 કેસ એક્ટિવ છે અને 56 કેસ સાજા થઈ ચૂક્યા છે. ત્યારબાદ તમિલનાડુમાં 571 કોરોના વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 128 કેસ નોંધાયા છે. જેમાંથી 96 કેસ એક્ટિવ છે અને 21 લોકો રિક્વર થઈ ચૂક્યા છે.

READ  અમદાવાદ: ઉમિયાધામમાં સર્જાયો રેકોર્ડ, 110 મિનિટમાં 136 કરોડ રૂપિયાનું દાન એકત્રીત થયું

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments