દેશમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત, ગુજરાતમાં 175 કેસ નોંધાયા

Corona: Desh ma chela 24 kalak ma nava 3523 case nodhaya aatyar sudhi 24 hajar thi vadhu loko saja thaya

સમગ્ર વિશ્વની સાથે દેશમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે. હાલમાં ભારતમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત છે. જેમાંથી 4,723 એક્ટિવ છે અને 468 લોકો સાજા થઈ ચૂક્યા છે.

175 patients of Corona virus in Gujarat, 83 patients in Ahmedabad

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ પોલીસ પર પથ્થરમારાના કેસનો વોન્ટેડ આરોપી મુફીસ અહેમદની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

સૌથી વધારે કોરોના વાયરસના કેસની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. જ્યાં કોરોના વાયરસના 1,018 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારબાદ તામિલનાડુમાં 690 કેસ અને રાજધાની દિલ્હીમાં 576 કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 175 કેસ કોરોના વાયરસના નોંધાઈ ચૂક્યા છે. જેમાં 136 એક્ટિવ કેસ છે અને 25 લોકો સાજા થઈ ગયા છે.

READ  VIDEO: અંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદની આગાહી, કેરળમાં મેઘરાજાના આગમન બાદ આ દિવસથી ચોમાસુ બેસી જશે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત

 

Oops, something went wrong.

 

FB Comments