સરકારની નોટિસ તો પણ ખાનગી હોસ્પિટલ નથી ફાળવી રહી કોરોનાના દર્દીઓ માટે બેડ, જુઓ VIDEO

more 376 new corona case registered in gujarat last 24 hour jano gujarat ma ketla corona virus na case nondhaya
તસ્વીર પ્રતિકાત્મક છે.

કોવિડ મહામારી વચ્ચે મેમનગરમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલને ઔડાએ નોટીસ ફટકારી હતી. કોવિડ 19 માટે 50 ટકાથી વધારે એએમસી દ્વારા મોકલાવેલ દર્દીઓની સારવાર માટે અનામત રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે ગણતરીના બેડ દર્શાવી નજીવા દર્દીઓને જ સારવાર આપવાનો દેખાડો કરવામાં આવતો હતો.સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ઔડાએ 3 દિવસમાં ખુલાસો માગ્યો હતો.  કોર્પોરેશની સૂચના બાદ પણ દર્દીઓને દાખલ કરવામાં આનાકાની કરવામાં આવી રહી છે. ટીવીનાઈન દ્વારા ખાનગી હોસ્ટિપલનું રિયાલીટી ચેક કર્યું હતું. જો કે દર્દીને દાખલ કરવા પહેલાં લાખો રુપિયાની ડિપોઝીટ માગવામાં આવી રહી છે. આમ ખાનગી હોસ્પિટલ સરકારની નોટિસ બાદ પણ  બેડની ફાળવણી કરવામાં આનાકાની કરી રહી છે. જુઓ TV9નું રિયાલીટી ચેક…..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા: ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 લોકોના મોત, અન્ય લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો :  વતન જવા ટીકિટ ના મળતા જીવના જોખમે લોકો ચાલતી ટ્રેનમાં ચડી રહ્યાં છે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments