અમદાવાદ: આનંદનગરની તપન હોસ્પિટલ પર આરોપ, કોરોનાના દર્દીના મોત બાદ પરિવારજનોને રૂ. 4.69 લાખનું બિલ પકડાવી દીધું

Despite govt's guideline, Ahmedabad's Tapan hospital charging ‘high’ rates for corona treatment

અમદાવાદની ખાનગી હોસ્પિટલની આડોડાઈ સામે આવી છે. આનંદનગરની તપન હોસ્પિટલે કોરોનાના દર્દીનું મોત થયા બાદ પરિવારજનોને 9 દિવસની સારવાર લેખે રૂપિયા 4.69 લાખનું બિલ પકડાવી દીધું છે. પરિવારજનોને રૂપિયા 2 લાખનું કહીને 4.69 લાખનું બિલ આપી દીધું છે. પરિવારજનો સવારથી જ હોસ્પિટલ નીચે મૃતદેહ મેળવવા માટે રાહ જોઈને બેઠા હતા. મૃતકના પરિવારજનોએ ગમે તેમ રૂપિયા 2.50 લાખ જમા કરાવ્યા. ત્યારે અન્ય રૂપિયા નહીં આપે તો મૃતદેહ ન આપવાની ચીમકી હોસ્પિટલે આપી.

READ  VIDEO: અમદાવાદના જેતલપુરમાં કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમમાં અચાનક જ ફાયરિંગ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments