ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

ગુજરાતમાં ભલે વરસાદના લીધે તારાજી જેવો માહોલ શેહરોમાં સર્જાયો હોય પણ એક આફત હજુ પણ તોળાઈ રહી છે. ખેડૂતો સ્થાનિક ડેમના આધારે સિંચાઈ કરીને પાકનું વાવેતર કરે છે. ગુજરાતના 70 ડેમમાં પાણીની કટોકટી યથાવત છે જેના લીધે ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે. જો કે નર્મદાના લીધે ખેડૂતોને સરળતાથી પાણી કેનાલના માધ્યમથી સરકાર પહોંચાડી શકે છે. નર્મદામાં નવા નીરનું આગમન થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

+++++++++++++++++
Telegram New Code

READ  દિલ્હી: જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5 બહાર ફાયરિંગથી હડકંપ, વિદ્યાર્થીઓએ જાતે જ સુરક્ષાનો મોરચો સંભાળ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments