બનાસકાંઠાઃ શિક્ષકોએ બાળકોને શાળામાં બોલાવતા થયો વિવાદ, જુઓ VIDEO

Despite lockdown School is being run in Tharad Banaskantha

દેશભરમાં શાળા-કોલેજો બંધ છે, પરંતુ લાગે છે બનાસકાંઠાની એક પ્રાથમિક શાળાના શિક્ષકો આ વાત ભુલી ગયા છે. તેઓ ભુલી ગયા છે કે, દેશમાં કોરોનાનો ખતરો છે અને બાળકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધુ છે. થરાદ તાલુકાની અજાવાડા પ્રાથમિક શાળાના કેટલાક ફોટો અને વીડિયો વાયરલ થયા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, શાળામાં બાળકોને બોલાવાયા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતાં તમામને એક સાથે બેસાડાયા છે. શાળા કોણે અને કેવી રીતે શરૂ કરાવી, તે મોટો પ્રશ્ન છે. આ સ્થિતિમાં જો બાળકોનું આરોગ્ય જોખમાય તો કોણ જવાબદાર હશે, તે પણ મોટો પ્રશ્ન છે.

READ  'વાયુ' વાવાઝોડાના સંકટમાં દરિયાકાંઠા પર વસવાટ કરતા સિંહો માટે તંત્રએ શું વ્યવસ્થા કરી છે ?

આ પણ વાંચો: રાજ્ય સરકારની મોટી જાહેરાત, પરપ્રાંતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments