સોનાના ભાવમાં વધારાની લગ્ન સિઝન પર અસર, સોનાની ડિમાન્ડ 25% ઘટી

Despite marriage season, gold shops failed to attrack customers

સોનાના ભાવમાં વધારાની અસર લગ્ન સિઝન પર થઈ રહી છે. લગ્ન સિઝનમાં સોનાની ડિમાન્ડમાં 25%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ હાલ 45 હજારને પાર પહોંચતા ડિમાન્ડમાં ઘટાડો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ખાનગી કંપનીના જમીનના સર્વેમાં સામે આવ્યા ગોટાળા

આ પણ વાંચો: સુરતઃ મેમુ ટ્રેનના ડ્રાઈવરે મહિલા કર્મીને કર્યું ચુંબન! ડ્રાઈવરને કરાયો સસ્પેન્ડ

FB Comments