VIDEO: ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો સુરતનો એક VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાહેરમાં થઈ રહ્યું છે દેશી દારૂનુ વેચાણ

સમગ્ર રાજયમાં દારૂબંધી અમલમાં છે. ત્યારે આ દારૂબંધીના લીરેલીરાં ઉડાવતો એક VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના સરથાણા વિસ્તારના આ VIDEOમાં સ્પષ્ટપણે દેખાય છે કે, એક શખ્સ જાહેરમાં દેશી દારૂની પોટલીઓ વેચી રહ્યો છે. અને લોકો દારૂની મજા માણી રહ્યા છે. ત્યારે આ VIDEOને લઈને પોલીસ સામે પ્રશ્નો પણ ઉભા થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલ ફરી એકવાર આવી વિવાદમાં, સારવાર માટે પહોંચેલી મહિલાને ૨ કલાક સુધી બેસાડી રાખી ન આપી સારવાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk11

Read Previous

અમદાવાદની VS હોસ્પિટલ ફરી એકવાર આવી વિવાદમાં, સારવાર માટે પહોંચેલી મહિલાને ૨ કલાક સુધી બેસાડી રાખી ન આપી સારવાર, જુઓ VIDEO

Read Next

VIDEO: દાહોદમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠ ભણાવતા પ્રોફેસર પકડાયા દારૂ પીધેલી હાલતમાં, પોલીસે કરી ધરપકડ

WhatsApp પર સમાચાર