તો શું હવે તીડ ભગાવવાનું કામ પણ શિક્ષકોના માથે? જાણો TDOના પરિપત્ર વિશે

Development officer of Tharad issues circular for teachers,principals to spread awareness about Teed

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં હજુ પણ તીડનો આતંક યથાવત છે.  થરાદ તાલુકાના વિકાસ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં શિક્ષકોએ તેમના વિસ્તારમાં તીડ સામે જાગૃતિ ફેલાવવા આદેશ કરાયો છે. શિક્ષકો અને આચાર્યોએ લોકોને ઢોલ વગાડીને તીડથી પાકને બચાવવા જાણ કરી છે. આમ  સરકાર શિક્ષિકોને આ કામ સોંપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Education has become a profitable business for BJP, says Rahul Gandhi - Tv9

આ પણ વાંચો :   VIDEO: રાજકોટમાં પ્રેમીએ પ્રેમીકાને મારી છરી! યુવતીએ યુવક સાથે લગ્નની ના પાડતા મારી છરી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments