Big Breaking: મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPની સરકાર, દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની હાજરીમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPએ સરકાર બનાવી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની હાજરીમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. NCPના અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુંબઈના ડોંગરીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 14 થયો, જુઓ VIDEO

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments