VIDEO: મા ઉમિયાના ચરણોમાં દાનનો ધોધ, ભાવિક ભક્તે 7 તોલાનો સોનાનો હાર અને 22 લાખ રૂપિયા રોકડા માને અર્પણ કર્યા

Devotee offered 7 tolas of gold and Rs. 22 lakh cash to Maa Umiya for Lakshchandi Mahayagna ma umiya na charno ma dan no dhodh bhavik bhakte 7 tola no sona no har ane 22 lakhs rupiya rokda ma ne aarpan karya

ઊંઝામાં મા ઉમિયાના ધર્મોત્સવમાં દેશ-વિદેશમાંથી ભાવિક ભક્તો ઉમટી રહ્યાં છે અને આખું ઊંઝા જાણે ભક્તિના રંગમાં રંગાયું છે. ત્યારે મા ઉમિયાના દર્શને આવતાં અનેક ભાવિકો દાનની પણ સરવાણી વહાવી રહ્યાં છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માતાજીના શરણે સોનુ અર્પણ કરવા પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના પટેલ પરિવાર દ્વારા મા ઉમિયાને સોના- ચાંદીની ભેટ અર્પણ કરવામાં આવી છે. 7 તોલાનો સોનાનો સેટ, 150 ગ્રામ ચાંદીના ઝાંઝર અને 22 લાખ રૂપિયા રોકડા મા ઉમિયાને અર્પણ કરવામાં આવ્યાં છે.

READ  જમ્મુ કાશ્મીરમાં શનિવારથી ચાલુ થઈ શકે છે લેન્ડલાઈન સેવાઓ, સોમવારથી ખૂલશે સ્કૂલ-કોલેજો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: ઊંઝાખાતે લક્ષચંડી યજ્ઞનો આવતીકાલથી વિધિવત થશે પ્રારંભ, જગતગુરૂ શંકરાચાર્ય પણ કરશે આગમન

FB Comments