જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહાપર્વ

Devotees throng Lord Shiva temples on auspicious occasion of Maha Shivratri

33 કોટી દેવતાઓનો જ્યાં વાસ હોવાનું કહેવાય છે તે ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં ભક્તજનો હર હર મહાદેવના નાદ સાથે આગળ વધી રહ્યા છે. શિવરાત્રીના પાંચ દિવસ સુધી યોજાનાર આ મેળામાં ભજનની 250થી વધુ અન્નક્ષેત્રોમાં હરિહરના નાદ ગુંજી ઉઠ્યા. ત્યારે આ મેળા બાબતે અમારા સંવાદદાતાએ હરિહરાનંદ ભારતી બાપુ સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે ભવનાથના મેળા માટે શું કહ્યું આવો આપને પણ સંભળાવી દઈએ.

READ  જૂનાગઢ જિલ્લામાં સારા વરસાદથી આણંદપુર ડેમ થયો ઓવરફ્લો, જુઓ VIDEO

આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યનું સરકારી શાળાઓ અંગે વિવાદિત નિવેદન, VIDEO થયો વાયરલ

આપને જણાવી દઈએ કે, મહાશિવરાત્રીના પાવન પર્વે મૃગીકુંડનું પણ આગવું મહત્વ રહેલું છે. જ્યાં સાધુ, સંતો સ્નાન કરશે. તેમજ એ પરમતત્વને પામવાનો પ્રયાસ કરશે. ત્યારે હરિહરાનંદ ભારતી બાપુએ તેના મહત્વ વિશે વાત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments