શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર, મુખ્યપ્રધાન રૂપાણીએ સોમનાથ મંદિરમાં કર્યું ધ્વજારોહણ

પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે સોમનાથ મંદીરમાં પૂજા કરી અને મંદીરમાં કર્યુ ધ્વજારોહણ કર્યું હતું. તો વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના દર્શનની એક ઝલક મેળવવા ભક્તોની લાંબી કતારો લાગી છે. અને હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું છે.

READ  'જય શ્રી રામ' બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ

આ પણ વાંચો: પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની હાલત ખુબજ ગંભીર, ECMO અને IABPના સપોર્ટ પર રાખવામાં આવ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments