લક્ષચંડી યજ્ઞનો અંતિમ દિવસ: મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા, જુઓ VIDEO

Devotees throng Unjha temple to attend Lakshchandi Mahayagna, Mehsana

ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞની આજે પૂર્ણાહૂતિ થવાની છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં 45 લાખ કરતા વધુ લોકોએ મા ઉમિયાના દર્શનનો લ્હાવો લીધો હતો. ઉમિયા ટ્રસ્ટના સહમંત્રીએ જણાવ્યું કે 20 લાખ કરતા વધુ લોકોએ ભોજનનો લાભ લીધો છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોને માણવા ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.

આ પણ વાંચો: VIDEO: ગાંધીનગરમાં કરણી સેના દ્વારા ચાર મુદ્દાને લઈને મહારેલી અને મહાસભાનું આયોજન

મહાયજ્ઞની પૂર્ણાહુતિના સાક્ષાત દર્શન કરવા લાખો ભક્તો પહોંચી રહ્યાં છે. સ્વયંસેવકો અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને પ્રેમથી જમાડીને મહાઉત્સવ યાદગાર બનાવવા આતુર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દારૂની ગોલમાલ! કડી નજીકની કેનાલમાંથી દારૂની બોટલો મળી આવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments