રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ સામે અમદાવાદમાં “ધન્વંતરી રથ” થી 50 હજાર દર્દીની કરાઈ સારવાર

Dhanvantari Rath distributing medicines to patients Ahmedabad

અમદાવાદમાં કોરોનાના કેસ 10 હજારથી વધુ ચુક્યા છે, ત્યારે હવે દર્દીઓને જરૂર પડ્યે ધન્વંતરી રથ મારફતે 50 હજાર દર્દીની સારવાર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા હવે 104 નંબર ડાયલ કરવાથી એમ્બ્યુલન્સ સેવા મારફતે દર્દીઓને સારવાર ઘેર બેઠાં મળશે. અમદાવાદ શહેરમાં 104 હેલ્પ લાઈન સેવા શરૂ કરાઈ, શહેરની 320 જગ્યાઓ જઈ લોકોની તપાસ કરાઈ છે, અગ્ર મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું કે અત્યાર સુધી ધન્વંતરી રથ મારફતે 50 હજાર દર્દીની સારવાર કરાઈ છે, જરૂર પડ્યે એમ્બ્યુલન્સ સેવા મારફતે હોસ્પિટલ લઈ જવાની સુવિધા પણ અપાશે.

READ  Gujarat BJP parliamentary meeting begins, to review Local body poll results - Tv9

આ પણ વાંચો: સુરત પોલીસે વૉચમેન રીઢો ગુનેગાર હોય તેમ જાહેરમાં જ માર્યો સખત માર, જુઓ વાઈરલ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments