ધોનીની કાર કલેક્શનમાં સામેલ થઈ વધુ એક કાર, કારની છે આ ખાસિયતો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ.એસ.ધોનીને ગાડીઓનો કેટલો શોખ છે. તે તમામ લોકો જાણે છે. ધોનીની પાસે બાઈકથી લઈને ગાડીઓનું મોટુ કલેક્શન છે. માહીની પાસે ઓડીથી લઈને BMW સુધીની તમામ ગાડીઓ છે.

https://www.instagram.com/p/B08c3ftnGUz/?utm_source=ig_embed

હવે આ કલેક્શનમાં એક નવા મહેમાન પણ સામેલ થઈ ગયા છે. ધોનીએ તાજેતરમાં જ એક નવી ગાડી ખરીદી છે. જેની ભારતમાં એક્સ શો રૂમ પ્રાઈઝ 1.07 કરોડ રૂપિયા છે. આ ગાડીનું નામ ‘ગ્રેન્ડ ચેરોકે’ છે. તેમાં તમામ ખાસિયતો છે. તે કારણથી જ માહી આ ગાડી જોઈને તેની પર ફિદા થઈ ગયા કે તેને ઘરે લઈ આવ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ખતરનાક હિઝ્બુલ મુજાહિદીનને ઊભું કરનાર આ TERROR FUNDING સંગઠન પર મોદી સરકારની આકરી ચોટ, અનેક નેતાઓની અટકાયત, સીલ થશે કરોડોની સંપત્તિ

ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર ગાડીની પ્રથમ તસવીર પોસ્ટ કરતા લખ્યું કે ‘રેડ બીસ્ટ’ ઘરમાં તમારૂ સ્વાગત છે. માહી તમારી ખુબ યાદ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ધોનીને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની પદવી મળેલી છે. સેના પ્રત્યે પોતાની લાગણીને લઈને હાલમાં ધોની તેમનો પૂરો સમય જવાનોની સાથે પસાર કરી રહ્યા છે.

READ  ટ્રાફિકનો આવો VIDEO તમે કદાચ જ જોયો હશે, જુઓ VIDEO અને વિચારો કે અમદાવાદનો ટ્રાફિક વધારે ખતરનાક છે કે આ આંતરરાષ્ટ્રીય શહેરનો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધોનીને તેમની ગાડીની પ્રથમ ઝલક ઘરે પરત ફરતા જ મળશે. જીપ કંપનીની ‘ગ્રેન્ડ ચેરોકે’ SUV એક બ્રાન્ડેડ ગાડી છે. જેની કિંમત એક કરોડ રૂપિયાથી વધારે છે. આ ગાડીમાં 5 લોકો આરામથી બેસી શકે છે. આ ગાડીમાં 3,604 CCનું એન્જિન લાગેલુ છે.

READ  જાણો કેમ ધોનીએ 20 વર્ષ જુના મોડેલની ગાડી ખરીદી, અધધધ... કિંમત છે આશરે 1 કરોડ રૂપિયા

[yop_poll id=”1″]

આ ગાડીમાં પાવર સ્ટીયરિંગ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પાવર વિન્ડો ફ્રન્ટ, ડ્રાઈવર અને પેસેન્જર એરબેગ અને ફ્રન્ટમાં ફોગ લાઈટ લાગેલી છે. તે સિવાય પણ અન્ય ઘણી બધી ખાસિયતો આ ગાડીમાં છે.

 

Oops, something went wrong.
FB Comments