VIDEO: ગણપતિ બપ્પાને સોના-ચાંદી સાથે હવે ડાયમંડનો ચડાવો, 30 ગ્રામના મોદકમાં 25 લાખના ડાયમંડ લગાવવામાં આવ્યા

લોકોને ગણપતિ બપ્પા પર એટલી શ્રદ્ધા હોય છે કે તેમના માટે ગમે તેટલો ખર્ચ કરવા પણ તેઓ તૈયાર હોય છે. લોકો સોના, ચાંદીના મોદક તો ચઢાવતા જ આવ્યા છે. આ વખતે ડાયમંડ મોદકની પણ માગ છે. એક 30 ગ્રામના મોદકમાં 25 લાખના ડાયમંડ લગાવવામાં આવ્યા છે. તો લોકો બાપ્પા માટે મોંઘા દાગીના પણ ઘડાવી રહ્યા છે.

READ  ઇમરાનના યાર નવજ્યોત સિંહ સિદ્ધૂ પર વધુ એક આફત, હવે મુંબઈની FILM CITYમાં સિદ્ધૂ માટે NO ENTRY

આ પણ વાંચોઃ VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અત્યારે સોના ચાંદીના ભાવ આસમાને છે. છતાં બાપ્પા માટે સોના ચાંદીના ઘરેણા બનાવવામાં ક્યાંય મંદી દેખાતી નથી. સોના અને ચાંદીના મોદક પણ બનાવવામાં આવ્યા છે. જેની કિંમત 15 લાખથી 20 લાખ સુધીની છે. તો ગણપતિ બાપ્પા માટે 300 ગ્રામના ચુડા બનાવવામાં આવ્યા છે. જેના પર જરદોસી નક્સીકામ પણ કરાયું છે. જેની કિંમત 10 થી 12 લાખ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુંબઈમાં એક કારમાં જોખમી સ્ટંટ કરતાં દેખાયા 3 યુવાનોનો, VIDEO થયો વાયરલ, જુઓ સ્ટંટનો આ VIDEO

[yop_poll id=”1″]

 

FB Comments