સુરતના કતારગામમાં રૂપિયા 3.50 કરોડથી વધુના હીરાની ચોરી, 1200 કેટરેટથી વધુના હીરા લઈ ફરાર

diamonds worth over Rs 3.50 crore stolen in Katargam, Surat

સુરત શહેરમાં ફરી એક વખત કરોડો રૂપિયાના હીરાની ચોરી થઈ છે. કતારગામ વિસ્તારમાં રૂપિયા 3.50 કરોડથી વધુના હીરાની ચોરી થતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. 1200 કેટરેટથી વધુના હીરાની ચોરીમાં. જુના કારીગરે જ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું ફલીત થયું છે. મહત્વનું છે કે આરોપી કારીગર રાજુ લોહાર છેલ્લા 15 વર્ષથી કંપની સાથે જોડાયેલો હતો.

READ  10 વર્ષથી ફરાર સિરિયલ કિલરની ગુજરાત ATSએ કરી ધરપકડ

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં મિલકત અને વાહન વેરામાં વધારાની દરખાસ્ત સૂચવી

જેથી ડાયમન્ડ કંપનીએ વિશ્વાસને આધારે હીરાની સાઈનિંગ કરાવવા માટે કારીગરને 3.50 કરોડથી પણ વધુની કિંમતના હીરા આપ્યા હતા. જોકે મુળ નેપાળનો આરોપી હીરા લૂંટીને ફરાર થઈ જતા. પોલીસે CCTV ફૂટેજ સહિત બાતમીદારોનો સંપર્ક સાધી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

READ  VIDEO: સુરત સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી જતાં તંત્ર દોડતું થયું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments