મહેસાણા દૂધ સાગર ડેરીમાં વધુ એક ગોટાળો, રૂપિયા 9 કરોડનો થયો ગોટાળો, જુઓ VIDEO

મહેસાણા દૂધ સાગર ડેરી ફરી એક વખત વિવાદોમાં ઘેરાઈ છે. ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજુઆત કરી બે ગંભીર આરોપ વિપુલ ચૌધરી સામે લગાવ્યા છે. સાગર દાણ કૌભાંડમાં ભરવાની થતી 9 કરોડની રકમ ડેરીમાંથી વસુલવાનો કારસો વિપુલ ચૌધરીએ રચ્યો છે. વધુ એક ગોટાડાનો આરોપ લગાવતા ડિરેક્ટરે જણાવ્યું કે, ડેરીના કર્મચારીઓને બે પગાર વધારાના આપી તે રકમ તેમણે જમા કરી છે. ભુતકાળમાં અગાઉ આવી રીતે ક્યારે એડવાન્સ પગાર ચુકવાયો નથી. આવા નિર્ણયો પણ અનેક સવાલ ઉભા કરી રહી છે.

READ  અલ્પેશ ઠાકોર આજે રાધનપુર બેઠક માટે ભરશે ફોર્મ, જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરામાં દોઢ ઈંચ વરસાદમાં જ ખુલી પાલિકાની પોલ, સ્કૂલ-કોલજોની બાહર ભરાયા પાણી, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments