નીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત વધુ આ કલાકારો રત્નાકર એવોર્ડ સરધાર મંદિરને કરશે પરત

નીલકંઠ વર્ણીને લઈને લઈ મોરારિબાપુએ કરેલા વિવાદ જ્યાં અંત થતો દેખાઈ રહ્યો હતો ત્યાં હવે આ વિવાદ વધુ વણસતો હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢમાં મોરારિબાપુના સમર્થનમાં મળેલી બેઠકમાં સામ સામા નિવેદનો નહીં લેવાની જાહેરાત થઈ હતી.

આ પણ વાંચો: 3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન!

પરંતુ આજે એક સાથે જ હાસ્ય કલાકર અને ગાયક માયાભાઈ આહિર, સાંઈરામ દવે, લેખક જય વસાવડા, લોક સાહિત્ય કાર અનુભા ગઢવી, ગાયક જિગ્નેશ કવિરાજ, કવિ અંકિત ત્રિવેદી, ઓસ્માન મીર અને કિર્તીદાન ગઢવીએ પણ સ્વામિનારાયમ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી દીધી. પ્રશ્ન છે કે શું આ એવોર્ડ વાપસી બાદ વિવાદ વધશે કે વિવાદનો ઉકેલ આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  AICTEના ચેરમેનનું મોટું નિવેદન! ગુજરાતમાં નહીં મળે નવી એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજોને મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments