ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 372 કેસ, 20 મોત જ્યારે 608 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

Districtwise breakup of coronavirus cases in Gujarat 29 May Know The Details jano aaje ketla corona virus na nva case nondhaya

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 372 પોઝિટિવ કેસ નોંધાયા છે. સૌથી વધારે આજના દિવસે 608 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે કોરોનાના લીધે 20 લોકોના મોત થયા છે.   આમ રાજ્યના કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 15944 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

ક્યાં ક્યાં જિલ્લામાં કોરોનાના કેસ નોંંધાયા?

છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો 372 નવા પોઝિટિવ કેસ નોંંધાયા છે. જેમાં અમદાવાદમાં 253 કેસ, વડોદરામાં 34 કેસ, સુરતમાં 45 કેસ, રાજકોટમાં 01 કેસ, ભાવનગરમાં 08 કેસ, ભરુચમાં 01 કેસ, પંચમહાલમાં 01 કેસ, કચ્છમાં 04 કેસ, મહેસાણામાં 07 કેસ, ખેડામાં 01 કેસ, સાબરકાંઠામાં 01 કેસ, અરવલ્લીમાં 01 કેસ, મહીસાગરમાં 01 કેસ, જૂનાગઢમાં 01 કેસ, નવસારીમાં 02 કેસ, સુરેન્દ્રનગરમાં 01 કેસ અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

READ  જો જો મે મહિનામાં અટકી ના જાય જરૂરી કામકાજ, 13 દિવસ સુધી બંધ રહેશે બેંક!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

jano aaje gujarat ma ketla corona na case nondhaya

રાજ્યમાં કોરોનાના 2 લાખથી વધારે સંખ્યામાં કરાયા ટેસ્ટ

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને કુલ 8609 લોકો ઘરે પહોંચ્યા છે.  જ્યારે કોરોનાના લીધે રાજ્યમાં 980 લોકોએ જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં 68 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે સ્ટેબલ દર્દીઓની સંખ્યા 8609 છે.  રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 6355 છે.

READ  મુંબઈ: FREE KASHMIRનું પોસ્ટર લહેરાવનારી મહિલા પર થઈ આ મોટી કાર્યવાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments