VIDEO: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબરી, સરકાર દ્વારા દિવાળી પહેલા પગાર મળી શકે

રાજ્ય સરકારના કર્મચારીઓને સરકાર દિવાળી ભેટ આપશે. સરકાર દ્વારા કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી શકે છે. સામાન્ય રીતે મહિનો પુરો થાય ત્યારબાદ પગારની ચુકવણી કરવામાં આવે છે. જો કે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં દિવાળી હોવાથી કર્મચારીઓને પગાર વહેલો મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્ય સરકારે પૂર્વ IPS ડી.જી.વણઝારાને બેક ડેટમાં આપ્યું પ્રમોશન, અધિકારીએ સરકારનો માન્યો આભાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ અંગે સચિવાયલ સ્ટાફ એસોસિએશને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરી હતી. જેને પગલે નીતિન પટેલે નાણા વિભાગના અધિક મુખ્યસચિવને પત્ર લખી યોગ્ય વ્યવસ્થા કરવા કહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: રાજકોટમાં કવરેજ કાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ રાજ્ય સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ

 

FB Comments