શા માટે દવાના પેકીંગ પર હોય છે ‘લાલ પટ્ટી’? જાણો સંપૂર્ણ સત્ય! જુઓ VIDEO

ઘણીવાર લોકો ડોક્ટરની સલાહ વગર દવાઓ લે છે. ઘણી વખત યોગ્ય સારવાર અને યોગ્ય દવા હોવા છતાં તેમને આરામ નથી થતો. આ બેદરકારીને લીધે સારી સારવાર મળતી નથી. સારી સારવાર માટે માત્ર દવા યોગ્ય નથી, પરંતુ તમારી પદ્ધતિ પણ સાચી હોવી જોઈએ. આરોગ્ય મંત્રાલયે લોકોને દવાઓ પ્રત્યે જાગૃત કરવા માટે એક સારો સંદેશ આપ્યો છે. આરોગ્ય મંત્રાલયે એક ટ્વિટ કર્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે ડોક્ટરની સલાહ વગર દવાઓનું સેવન ન કરવું જોઈએ.

READ  બ્રિટનનું જહાજ કબજામાં લઇ ઈરાને ફરકાવ્યો પોતાના ધ્વજ, 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ હતા સવાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો ફોન ખુલ્લો રહી જશે તો પણ કોઈ WhatsApp ઓપન નહીં કરી શકે! આવી ગયું આ જબરદસ્ત ફીચર! જુઓ VIDEO

 

READ  VIDEO: હોસ્પિટલ મોટી, સુવિધા ઓછી? ડોક્ટરોની કેમ છે ઘટ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments