ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર રંગે હાથ ઝડપાયો, જુઓ VIDEO

સુરેન્દ્રનગરમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરનો પર્દાફાશ થયો છે. જૈન મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ નામથી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર પ્રજ્ઞેશ ખેડાવાળા ગેરકાયદે રીતે મોટી રકમ લઇને ગર્ભ પરીક્ષણ કરે છે, તેવી ફરિયાદ મળી હતી. જિલ્લા કલેક્ટરના આદેશથી આરોગ્ય વિભાગની ટીમે બોગસ દર્દી મોકલીને સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં એ સાબિત થયું છે જે ફરિયાદ થઇ છે તે સાચી છે. તેથી ડોક્ટરને રંગે હાથ ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ  મોરબી: કેનાલમાં 3 બાળકો ડૂબ્યા, એકનો બચાવ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Congress to announce it's Gujarat Election 2017 manifesto shortly - Tv9 Gujarati

 

FB Comments