બાળકને આવી રીતે ઇન્જેક્શન આપતા ડૉક્ટરને નહિ જોયા હોય , VIDEO જુઓ અને નક્કી કરો કે તમેં તમારા બાળકને આવા ડૉક્ટર પાસે લઇ જવા ઈચ્છો છો ?

Doctor distracts baby from injection shots with goofy tune

જી હા તમે જે વાંચ્યું તે સાચું છે. ઘણા દિવસોથી ઇન્ટરનેટ પર એક વિડીયો જોવા મળી રહ્યો છે જેમાં ડોક્ટર બાળકને ઇન્જેક્શન આપવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે અને બાળક હસતા હસતા ઇન્જેક્શન લઇ રહ્યું છે. દર્શકો આ વિડીયોને ખૂબજ પસંદ કરી રહ્યા છે અને શૅર પણ કરી રહ્યા છે.

READ  'વિધવા મા માટે સારો વર જોઈએ છે' દીકરાની ફેસબુક પોસ્ટ થઈ વાઈરલ

જુઓ VIDEO

https://dai.ly/x6zjjk9

[yop_poll id=349]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments