અમદાવાદ: કોરોના વોરિયર્સ કોરોનાગ્રસ્ત, 46 ડૉકટર કોરોનાની ચપેટમાં

Doctors under Covid-19 attack, 46 test positive in Ahmedabad Ahmedabad corona warriors 46 doctor corona ni chapet ma

એક તરફ કોરોનાના ખતરા વચ્ચે આરોગ્યના કર્મચારીઓ જીવના જોખમે સેવા કરી રહ્યાં છે. ત્યારે દર્દીઓની સેવા કરતાં કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો જ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. રાજયની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના કુલ 46 ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સોલા સિવિલ તેમજ એલજી હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો પણ કોરોનાગ્રસ્ત થયાં છે અને મોટા પ્રમાણમાં રેસિડેન્ટ ડોક્ટરો કોરોના ગ્રસ્ત થયાં છે.

READ  ઘરમાં 7 આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સામે આવ્યું ઈન્ટરનેશનલ 'ઠગ' સેન્ટર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments