અમદાવાદના રસ્તાઓ પર ભીડ જોઈને ચોંકી ગયા ટ્રમ્પના સહયોગી, કહ્યું આવું તો ક્યારેય નથી જોયું!

donald trump assistant dan scavino tweets i have never seen anything like this ahmedabad na rastao par bhid joi ne chonki gaya trump na sahyogi kahyu aavu to kyarey nathi joyu

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા છે અને અમદાવાદમાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. અમદાવાદના રસ્તાઓ પર ટ્રમ્પ-મોદીએ રોડ શો કર્યો. ત્યારે ભારે જનસંખ્યાએ તેમનું સ્વાગત કર્યુ, આ સ્વાગત જોઈને સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત-પાક વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું BIG STATEMENT, ‘ટૂંકમાં જ સારા સમાચાર આવનાર છે, સદીઓથી ચાલતી તંગદિલી ખતમ થઈ જશે’ : VIDEO

Image result for motera stadium

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ સહયોગી અને વ્હાઈટ હાઉસના સોશિયલ મીડિયા ચીફ ડેન સ્કેવિનો જૂનિયર પણ આ અદભૂત સ્વાગત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને રોડ શોની તસ્વીરો ટ્વીટર પર શેયર કરતા લખ્યું કે સ્ટેડિયમના રસ્તાઓમાં કાફલો, મેં આવું કંઈ ક્યારેય જોયું નથી, અવિશ્વનીય. નમસ્તે ટ્રમ્પ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરાવાસીઓ ચેતી જજો! રહેણાક વિસ્તારમાં ઘૂસ્યો મગર, જુઓ VIDEO

 

 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના આ પ્રવાસ માટે ખુબ ઉત્સાહિત હતા. તેમને ભારત આવ્યા પહેલા હિન્દીમાં ટ્વીટ કર્યુ હતું કે અમે ભારત આવવા માટે તત્પર છે. તેના જવાબમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે અતિથિ દેવો ભવ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો, દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી

 

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમમાં PM મોદીએ કહ્યું કે એકને ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ તો બીજાને ‘સ્ટેચ્યુ ઓફ યૂનિટી’ પર ગર્વ

 

Oops, something went wrong.
FB Comments