અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ પણ આ દિવસે ઉજવશે દિવાળી, જાણો વિગત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 24 ઓક્ટોબરના દિવસે વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ ખાતે ટ્રંપ ત્રીજી વખત દિવાળી ઉજવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : કોડીનાર: મગફળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો ભારે હોબાળો, જુઓ VIDEO

READ  VIDEO: સળગતી ઈંઢોણી સાથેના રાસ-ગરબા જોઈને તમે પણ ચોંકી જશો, રાજ્યભરમાંથી લોકો જોવા આવે છે આ ખાસ રાસ

વ્હાઈટ હાઉસ ખાતે ભારતીય સમુદ્દાયના લોકોની સાથે દિવાળી ઉજવવાની પરંપરા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શરુ કરી હતી. બરાક ઓબામાએ 2009ના વર્ષમાં દિવાળીની ઉજવણી ભારતીય સમુદ્દાયના લોકો સાથે કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

READ  અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments