ટ્રંપે ભારતમાં પ્રદૂષણની સમસ્યાને લઈને દાખવી નારાજી, જાણો શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. આ નિવેદન ભારત, ચીન અને રશિયાને ટાંકીને આપવામાં આવ્યું છે. પ્રદૂષણના મામલે તેઓએ ફરીથી ભારત પર નિશાન તાક્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ‘વિધવા મા માટે સારો વર જોઈએ છે’ દીકરાની ફેસબુક પોસ્ટ થઈ વાઈરલ

તેઓએ કહ્યું કે ભારત પોતાના દેશમાં ઉદ્યોગોમાંથી નીકળતાં ધૂમાડા માટે કશું કરી રહ્યો નથી. સમુદ્રના રસ્તાથી ભારતનો કચરો લોસ એંન્જેલિસ સુધી આવી રહ્યો છે. તેઓએ કહ્યું કે તે પર્યાવરણ પ્રેમી છે અને આખી દુનિયામાં સાફ પાણી અને હવા ઈચ્છે છે.

READ  નિત્યાનંદ આશ્રમનો વિવાદ હાઈકોર્ટમાં સુધી પહોંચ્યો, નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ કરી દાખલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત ટ્રંપે એવી વાત પણ કરી કે ભારત અને રશિયા પ્રદૂષણને નાથવા માટે કંઈ જ કરી રહ્યાં નથી. તે પોતાના દેશમાં વૃક્ષોનું નિકંદન કરી રહ્યાં છે અને કચરો સમુદ્ધમાં વહાવી રહ્યાં છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બગદાદ એરપોર્ટ પર અમેરિકાની 'એર સ્ટ્રાઈક', ઈરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8 લોકોના મોત

 

 

 

Oops, something went wrong.
FB Comments