તાલિબાન-અમેરિકા વચ્ચે સમજૂતી બાદ ટ્ર્મ્પે આપી દીધી આ મોટી ધમકી….

donald-trump-on-taliban-agreement-us-army-in-afghanistan

અમેરિકા અને તાલિબાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે અને તેના લીધે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે લાંબી વાતચીત બાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાઈ છે અને તેના લઈને અમેરિકા પોતાની સેનાને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવશે. આ સમજૂતી દોહા ખાતે થઈ હતી અને તેમાં વિશ્વભરના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. ભારતના પ્રતિનિધિએ પણ હાજરી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં જે પ્રથમ કેસ નોંધાયો હતો તે યુવતીએ કોરોનાને હરાવ્યો, જુઓ VIDEO

USA President DonaldTrump shares edited Baahubali video, says eager to meet friends in India Bharat pravas pehla US President trump no jova malyo alag j aavtar

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન સાથે જીવાત…પીરસાયેલી દાળમાંથી નીકળ્યું જીવડું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્ર્મ્પે ધમકી આપી છે કે જો કોઈ ખરાબ ઘટના ઘટી તો તે ફરીથી એટલી સેના મોકલશે કે કોઈ વિચારી પણ ના શકે. વોશિંગ્ટન ખાતે મીડિયાકર્મીઓની સાથે વાત કરતાં ટ્ર્મ્પે કહ્યું કે તેઓ પણ તાલિબાની નેતાઓની સાથે વાત કરશે. તમને જણાવી દઈએ કે અત્યારસુધીમાં અમેરિકાના 13 હજાર જવાનો અફઘાનિસ્તાન ખાતે હાજર છે. તાલિબાનીઓ સાથે તેમનો સંઘર્ષ ચાલુ છે અને હવે આ લોહિયાળ સંઘર્ષનો અંત આવશે.

READ  વિપક્ષની માગ સામે ચૂંટણી પંચનો ઈનકાર, નહીં થાય મત ગણતરીના પ્રક્રિયામાં કોઈ વિશેષ ફેરફાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડોનાલ્ડ ટ્ર્મ્પે જાણકારી આપી કે અમેરિકા પોતાનું સૈન્ય 14 મહિનાના સમયગાળામાં અમેરિકામાંથી હટાવી લેશે. ત્યાં સુધીમાં અમેરિકા અને તાલિબાન સાથે મળીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવશે. જો કે ડોનાલ્ડ ટ્ર્મ્પ આ વાતને પોતાની ઉપલબ્ધિ ગણાવી રહ્યાં છીએ. જેનો પ્રચાર ચૂંટણી વખતે પણ કરતાં નજરે પડી રહ્યાં છે. આમ તાલિબાનની સાથે સમજૂતી બાદ અમેરિકાએ એક ધમકી પણ આપી દીધી છે.

READ  બિહારમાં 152 બાળકના મોતને લઈને ન્યાય માગણી કરનારા 39 લોકો પર પોલીસ FIR દાખલ

 

Oops, something went wrong.
FB Comments