અમેરિકાએ કહ્યું હુમલો કર્યો તો તબાહ કરી દઈશું, ઈરાને કહ્યું કે જવાબ આપીશું

donald-trump-threats-iran-live-updates-world-war-3-qassem-soleimani-killed-in-iraq

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશ એકબીજા પર હુમલો કરવાની ધમકી આપી રહ્યાં છે. આ જંગને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા પણ છે. ઈરાની કમાંડર કાસિમ સુલેમાનીને અમેરિકાએ મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ સ્થિતિ વણસી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

donald-trump-threats-iran-live-updates-world-war-3-qassem-soleimani-killed-in-iraq

આ પણ વાંચો :   JNUમાં મારામારીની ઘટના: 25 વિદ્યાર્થીઓને ઈજા, HRD મિનીસ્ટ્રીએ મગાવ્યો રિપોર્ટ

અમેરિકાએ આ અંગે ઈરાનને ધમકી આપી છે કે અમે નવા હથિયારો ખરીદ્યા છે. સમય પડયે અમે આ હથિયારોનો ઉપયોગ કરતાં વિચાર નહીં કરીએ. આ સિવાય અમેરિકાએ ઈરાનના 52 ઠેકાણાઓને તબાહ કરી દેવાની ધમકી આપી છે. આ બાજુ ઈરાકમાં પણ અમેરિકા વિરોધી સૂર ચાલુ થયો છે. ઈરાકી સંસદમાં અમેરિકા સેનાને દેશમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ લાવવાની વિચારણા થઈ રહી છે.

READ  અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ કારણથી ફટકાર્યો 20 લાખ ડૉલરનો દંડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

donald trump openly challenged iran 52 bases are under us target america ni iran ne chetanvani nishana par 52 thekana humlo thayo to kari daishu tabah

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈરાને કાસિમ સુલેમાનીના મોત પર 3 દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ઈરાને કાસિમ સુલેમાનીને શહીદ જાહેર કર્યા તો અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યા હતા. આ વિવાદને લઈને ઈરાને અમેરિકાએ કહ્યું કે અમે રાહ જોઈ રહ્યાં છીએ અને સમય આવ્યે અમેરિકાને જવાબ આપીશું. અમેરિકા ડરપોક છે. જો કે અમેરિકાએ જણાવી દીધું છે કે કોઈ હુમલો થયો તો એવો જવાબ આપીશું કે પહેલાં કોઈએ જોયો ના હોય.

READ  હુમલામાં અમેરિકાને નુકસાન નહીં, ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ: ટ્રંપ

 

 

Ahmedabad : Jama Masjid Imam urges people to celebrate Shab-e-Barat at homes this year

FB Comments