મોદીની બાજુમાં ઉભા રહીને ટ્ર્મ્પે પાકિસ્તાનને આપી દીધી ચેતવણી, જાણો શું કહ્યું?

donald-trump-visit-ahmedabad-namaste-trump-programme-trump-om-pakistan-terrorism

આતંકવાદએ ભારત જ નહીં અમેરિકાની પણ મોટી સમસ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમસ્યાને લઈને ટ્ર્મ્પે પણ ભારતની મદદ કરી તેના વિશે પણ તેઓએ માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે ભારતની સામે હંમેશા મોરચે ચડનારા પાકિસ્તાનની સામે અમે દબાણ બનાવ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Namaste Trump The keynote of Donald Trump speech from the Motora Stadium

આ પણ વાંચો :   નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો

READ  કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તેઓએ સ્ટેડિયમમાં ભાષણ આપતી વખતે વાત કરી કે કેવી રીતે આતંકવાદનો ખાત્મો થાય તે માટે ભારત અને પાકિસ્તાન પ્રયત્ન કરી રહ્યાં છે. ટ્ર્મ્પે ભારતની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરતાં કહ્યું કે આપણા દેશ ઈસ્લામિક આતંકવાદના શિકાર રહ્યાં છે અને તેની સામે અમે લડાઈ લડી છે.

READ  ટ્રંપે કહ્યું કે માર્યા ગયેલાં કાસિમ સુલેમાનીનો દિલ્હી હુમલામાં હાથ હતો, જો કે એક હકીકત આવી પણ છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત તેઓએ કહ્યું કે અમેરિકાએ પોતાની કાર્યવાહીમાં આઈએસઆઈનો ખાત્મો બોલાવ્યો અને અલ બગદાદીનો પણ ખાત્મો કર્યો. અમે આતંકવાદની વિરોધમાં લડાઈ લડી રહ્યાં છે. પાકિસ્તાન પર અમેરિકાએ પણ દબાણ વધાર્યું છે. પાકિસ્તાને આતંકવાદની વિરોધમાં કાર્યવાહી કરવી પડશે. દરેક દેશને પોતાને સુરક્ષિત રાખવાનો અધિકાર છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે અમેરિકા અને ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરોધમાં લડાઈ લડશે. ઈસ્લામિક આતંકવાદની વિરોધમાં અમેરિકા લડાઈ લડી રહ્યું છે.

READ  મોબાઈલ ગ્રાહકો માટે મોટા સમાચાર, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે સિમકાર્ડથી જોડાયેલા આ નિયમ

Oops, something went wrong.

FB Comments