પ્રધાન બોલ્યા ‘હું છું ત્યાં સુધી ગૌ હત્યા કરો’, VIDEO થયો વાયરલ

કેન્દ્રની મોદી સરકાર ગૌ હત્યા પર પ્રતિબંધ અને ગૌ સુરક્ષાની વાતો કરે છે. પરંતુ તેમના જ પ્રધાન જાહેરમાં ગૌ હત્યા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેનો એક VIDEO વાયરલ થયો છે. જેમાં તેઓ મુસ્લિમોને ગૌ હત્યા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. VIDEOમાં તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી દાનવે છે ત્યાં સુધી તેઓ ગૌ હત્યા કરી શકે. તેમને કશું જ નહીં થાય.

READ  મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ

આ પણ વાંચો: દિલ્હી: સરકારના આ નિર્ણયથી 40 લાખ લોકોને થશે રાહત, વાંચો ખબર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments