ખેડૂતમિત્રોએ પોતાની ખેતીમાં શું કરવું? અને શું ન કરવું? જુઓ આ Video

 

જે ખેડૂતો હવે કપાસ અને સોયાબીનનું વાવેતર કરવાના છે તેમજ જે ધરતીપુત્રો કેળા અને જામફળ જેવા બાગાયતી પાકનું પણ વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? ખેડૂત મિત્રો વાવેતર દરમ્યાન આ વાતોનું ખાસ ધ્યાન રાખજો તો તમને ચોક્કસ ફાયદો જ થશે.

READ  સુરતની સ્કૂલ-કૉલેજોના 10,000 છોકરા-છોકરીઓ આ Valentine's Day પર રચશે એવો ઇતિહાસ કે તેમના PARENTS થઈ જશે ખુશ અને પોતાના સંતાનો પર કરશે ગૌરવ !

 

 

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે.

READ  તુરીયા અને મરચાની કરી ઝીરો બજેટ પદ્ધતિથી ખેતી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments